Subscription and Tariff Madhukari

લવાજમ અંગે

વાર્ષિક દરઃ ભારતીય ઉપખંડ
સંસ્થા રૂા.૫૦૦/-
વ્યકતિગત રૂા.૨૦૦/-
વિદ્યાર્થી રૂા.૧૦૦/-
ત્રિવાર્ષિક દરઃ ભારતીય ઉપખંડ
સંસ્થા રૂા.૧૨૦૦/-
વ્યકતિગત રૂા.૫૦૦/-
વિદ્યાર્થી રૂા.૨૦૦/-

વાર્ષિક દરની ચૂકવણી ચેક, ડીડી, તથા મ.ઓ. મારફતે સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇકોનોમીક એન્ડ સોશ્યલ રીસર્ચ, અમદાવાદ ના નામે કરવી. ઉપરાંત તમો સીધા અમારા બેંક ખાતા નંબર 045002000000130, Indian Overseas Bank, થલતેજ, અમદાવાદ, IFSC Code: IOBA0000450 માં પણ જમા કરાવી શકો છો. અંકમાં લવાજમ ભરવા/સભ્ય બનવા અંગેનું ફોર્મ નીચે આપેલું છે. તેની  પ્રિન્ટ કરી  તેમાં નાણાં ભર્યાની વિગત અને લવાજમનો સમયગાળો દર્શાવી તમારું નામ, સરનામું વગેરે સંપૂર્ણ ભરીને સંસ્થામાં મોકલાવશો. જેથી અંક સમયસર પહોંચી શકે.

- સંપાદક

લવાજમ અંગેનું ફોર્મ Click Here

સંપાદકીય કચેરીઃ

સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇકોનોમીક એન્ડ સોશ્યલ રીસર્ચ (સ્પાઇસર)

થલતેજ રસ્તા, દૂરદર્શન કેન્દ્ર નજીક, અમદાવાદ-૩૮૦૦૫૪. ગુજરાત, ભારત.

પ્રત્યાયનઃ

ઇ-મેઇલઃ publication@spiesr.ac.in વેબસાઇટઃ www.spiesr.ac.in
દૂરભાષઃ ૦૭૯-૨૬૮૫૦૫૯૮, ૦૭૯-૨૬૮૫૧૪૨૮ લેખ મોકલવા અંગેઃ madhukari@spiesr.ac.in

પ્રકાશન પૂછપરછઃ કે. પી. સતીશન

લેખ મોકલવા માટેનું સરનામુંઃ ઉપરોકત સરનામે તેમજ નીચેના સરનામા ઉપર મોકલવા.

ર્ડા. ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ (સંપાદક)

૩, શ્રીરામ બંગ્લો, મણિનગર પોલીસ સ્ટેશન સામે, પેટ્રોલપંપની ગલીમાં, જલસરોવર ફલેટની બાજુમાં, મણિનગર, અમદાવાદ-૩૮૦૦૦૮.

ફોનઃ (મો.) ૯૮૭૯૨૭૮૧૨૮ ઇ-મેઇલઃ bjbrahmbhatt1@yahoo.co.in

© પ્રકાશિત થયેલ સામગ્રીમાંથી કોઇપણ ભાગ લેખિત મંજૂરી વગર પ્રકાશિત કરવાના હકો સરદાર પટેલ અર્થશાસ્ત્ર અને સામાજિક સંસ્થા, અમદાવાદ પાસે રહેશે.

institute address

Thaltej Road, Near Doordarshan Kendra, Ahmedabad, 380 054 Gujarat, India.

contact / fax number

+91 79 2685 0598

+91 79 2685 1714